Tag: ICC Men

ICC ટેસ્ટ રેન્કિંગમાં પાકિસ્તાનના છેલ્લા 59 વર્ષમાં સૌથી લોએસ્ટ રેટિંગ:  આઠમા સ્થાને સરક્યું, બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં હારને કારણે નુકસાન

ICC ટેસ્ટ રેન્કિંગમાં પાકિસ્તાનના છેલ્લા 59 વર્ષમાં સૌથી લોએસ્ટ રેટિંગ: આઠમા સ્થાને સરક્યું, બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં હારને કારણે નુકસાન

દુબઈ4 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનની ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં આઠમા નંબરે સરકી ગઈ છે. બાંગ્લાદેશ સામેની સિરીઝની હારને કારણે તેને 2 ...

દ્રવિડે એક્સ્ટ્રા બોનસ લેવાનો ઇનકાર કર્યો:  5 કરોડનું ઈનામ આપ્યું હતું, કહ્યું- બાકીના કોચિંગ સ્ટાફની બરાબર 2.5 કરોડ રૂપિયા જ લેશે

દ્રવિડે એક્સ્ટ્રા બોનસ લેવાનો ઇનકાર કર્યો: 5 કરોડનું ઈનામ આપ્યું હતું, કહ્યું- બાકીના કોચિંગ સ્ટાફની બરાબર 2.5 કરોડ રૂપિયા જ લેશે

સ્પોર્ટ્સ ડેસ્ક6 કલાક પેહલાકૉપી લિંકભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી એક્સ્ટ્રા બોનસ લેવાનો ઇનકાર ...

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત બીજા સ્થાને સરકી ગયું:  ઓસ્ટ્રેલિયા નંબર-1 બન્યું, ટીમ ઈન્ડિયા ODI અને T20માં ટોચ પર

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત બીજા સ્થાને સરકી ગયું: ઓસ્ટ્રેલિયા નંબર-1 બન્યું, ટીમ ઈન્ડિયા ODI અને T20માં ટોચ પર

સ્પોર્ટ્સ ડેસ્ક44 મિનિટ પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયા હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 નથી. શુક્રવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ...

મોહમ્મદ નબી ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો:  શાકિબ લગભગ 5 વર્ષ પછી પ્રથમ સ્થાનેથી સરકી ગયો, T20માં હજુ પણ ટોચ પર

મોહમ્મદ નબી ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો: શાકિબ લગભગ 5 વર્ષ પછી પ્રથમ સ્થાનેથી સરકી ગયો, T20માં હજુ પણ ટોચ પર

દુબઈ14 મિનિટ પેહલાકૉપી લિંકઅફઘાનિસ્તાનનો ખેલાડી મોહમ્મદ નબી ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે. તેણે એક સ્થાનની છલાંગ ...

ICC T20 ટીમ ઑફ ધ યર 2023માં 4 ભારતીય: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અર્શદીપ, જયસ્વાલ અને બિશ્નોઈનો પણ સમાવેશ

ICC T20 ટીમ ઑફ ધ યર 2023માં 4 ભારતીય: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અર્શદીપ, જયસ્વાલ અને બિશ્નોઈનો પણ સમાવેશ

સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલાકૉપી લિંકICCએ સોમવારે 22 જાન્યુઆરીએ વર્ષ 2023ની T20 ટીમની જાહેરાત કરી હતી. ભારતીય બેટર સૂર્યકુમાર યાદવને ટીમનો ...

ક્રિકેટર ઓફ ધ યરની રેસમાં 2 ભારતીય: 2 ICC ટ્રોફી જીતનાર કેપ્ટન કમિન્સનો પણ સમાવેશ; કોહલી ત્રીજી વખત એવોર્ડ જીતી શકે છે

ક્રિકેટર ઓફ ધ યરની રેસમાં 2 ભારતીય: 2 ICC ટ્રોફી જીતનાર કેપ્ટન કમિન્સનો પણ સમાવેશ; કોહલી ત્રીજી વખત એવોર્ડ જીતી શકે છે

સ્પોર્ટ્સ ડેસ્ક24 મિનિટ પેહલાકૉપી લિંકસ્ટાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા અને અન્ય બે ખેલાડીઓને ICC મેન્સ ક્રિકેટર ઓફ ...

ICCએ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પિચને સારી ન ગણી: ઓસ્ટ્રેલિયાએ ટાઇટલ જીત્યું હતું, અમદાવાદ સહિત 5 પિચની એવરેજ રેટિંગ

ICCએ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પિચને સારી ન ગણી: ઓસ્ટ્રેલિયાએ ટાઇટલ જીત્યું હતું, અમદાવાદ સહિત 5 પિચની એવરેજ રેટિંગ

4 કલાક પેહલાકૉપી લિંકઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ છ મેચની પિચને સરેરાશ રેટિંગ આપ્યું છે, જેમાં ODI વર્લ્ડ કપ 2023 ફાઈનલ ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?