પંત ICC ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ-10 બેટર્સમાં પરત ફર્યો: સિડનીમાં 40 અને 61 રનની ઇનિંગ્સ રમી હતી, બુમરાહ બોલરોમાં ટોચ પર
સ્પોર્ટ્સ ડેસ્ક28 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ટીમનો વિકેટકીપર રિષભ પંત ફરી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ-10 બેટર્સમાં પરત ફર્યો છે. તે 12મા ...