કાનપુરના આઉટફિલ્ડને ખરાબ રેટિંગ, ડીમેરિટ પોઈન્ટ પણ મળ્યા: બાંગ્લાદેશ અઢી દિવસમાં બે વખત ઓલઆઉટ; ભારતે મેચ જીતી લીધી હતી
દુબઈ4 કલાક પેહલાકૉપી લિંકકાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમના આઉટફિલ્ડને ICCએ નબળું રેટિંગ આપ્યું છે. એટલું જ નહીં સ્ટેડિયમના ખાતામાં એક ડીમેરિટ ...