ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICCએ સોંગ રિલીઝ કર્યું: આતિફે ‘જીતો બાઝી ખેલ કે’ ગીત ગાયું; કહ્યું- ભારત-પાકિસ્તાન મેચનો રોમાંચ અલગ હોય છે
દુબઈ43 મિનિટ પેહલાકૉપી લિંકICCએ શુક્રવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ઑફિશિયલ સોંગ 'જીતો બાજી ખેલ કે' રિલીઝ કર્યું. આ સોંગ પ્રખ્યાત ગાયક ...