ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગ: બુમરાહે અશ્વિનના રેકોર્ડની બરાબરી કરી: 904 રેટિંગ્સ પોઇન્ટ્સ મેળવ્યા; હેડે બેટર્સ રેન્કિંગમાં યશસ્વીને પાછળ છોડ્યો
સ્પોર્ટ્સ ડેસ્ક36 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 904 રેટિંગ પોઈન્ટ મેળવનાર બીજો ભારતીય બન્યો ...