ઈડરના મસ્તુપુરમાં ખેતરમાંથી અજગર દેખાયો: ગંભીરપુરા જીવદયા ટીમે 10 ફૂટ લાંબો અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં સુરક્ષિત રીતે છોડી મુક્યો – sabarkantha (Himatnagar) News
સાબરકાંઠા (હિંમતનગર)5 મિનિટ પેહલાકૉપી લિંકસાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મસ્તપુર ગામે ખેતરમાંથી ગંભીરપુરા જીવદયા ટીમે 10 ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ કરી ...