મુખ્યમંત્રીને ક્ષત્રિય સમાજનો પત્ર: પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચાયા તો હવે પદ્માવત ફિલ્મ અને અસ્મિતા આંદોલન સમયના ક્ષત્રિયો સામેના કેસ પરત ખેંચો – Ahmedabad News
તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયના પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે. ...