હલ્દીરામે IHC અને આલ્ફા વેવને 6% હિસ્સો વેચ્યો: આ ડીલ ₹ 85 હજાર કરોડની વેલ્યુએશન પર થઈ; ટેમાસેકે પણ 10% હિસ્સો ખરીદ્યો છે
મુંબઈ7 મિનિટ પેહલાકૉપી લિંકહલ્દીરામે સ્નેક્સ ડિવિઝનમાં 6% હિસ્સો અબુ ધાબી ખાતેની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) અને ન્યૂયોર્કની આલ્ફા વેવ ગ્લોબલને ...