યુવાનોમાં છવાયો IIM અમદાવાદનો ‘કેઓસ 2025’: 90sની વાઈબ્સ સાથે કેમ્પસ ડિઝાઇન અને ડેકોરેશન કરાયું, ગ્રેમી વિજેતા કલાકારોએ રંગત જમાવી – Ahmedabad News
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ(IIMA) ખાતે એન્યુઅલ કલ્ચરલ ફેસ્ટ કેઓસની 30મી આવૃત્તિ યોજાઈ. કેઓસ અંતર્ગત કેમ્પસમાં મ્યુઝિકલ ઈવેન્ટ, ડાન્સ પરફોર્મન્સ, ...