IITian બાબાએ આપી આત્મહત્યાની ધમકી: ગાંજો પીધેલી હાલતમાં હતા બાબા, પોલીસે લોકેશન ટ્રેસ કરીને ધરપકડ કરી; થોડીવારમાં જામીન પર મુક્ત
જયપુર22 મિનિટ પેહલાકૉપી લિંકમહાકુંભને કારણે સમાચારમાં આવેલા IITian બાબા અભય સિંહને જયપુર પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જોકે, થોડા સમય પછી ...