મંદિરપ્રવેશ વિવાદ પર ઇલૈયારાજાએ સ્પષ્ટતા કરી: પ્રખ્યાત સંગીતકારે કહ્યું- ચાહકોએ અફવા પર વિશ્વાસ ન કરવો, મંદિરમાં જાતિગત ભેદભાવની વાત પાયાવિહોણી
11 મિનિટ પેહલાકૉપી લિંકપ્રખ્યાત સંગીતકાર ઇલૈયારાજા તાજેતરમાં તમિલનાડુના શ્રીવિલ્લીપુથુર અંડલ મંદિરની મુલાકાતે ગયા હતા. પરંતુ તેમને ગર્ભગૃહમાં પ્રવેશવા દેવામાં આવ્યા ...