દેશનિકાલ ભારતીયોની ચોથી બેચ ઈન્ડિયા પહોંચી: 12 લોકોમાં એક પણ ગુજરાતી નહીં, 4 પંજાબ, 3-3 યુપી અને હરિયાણાના; મિલિટ્રીની જગ્યાએ સિવિલિયન પ્લેનનો કર્યો ઉપયોગ
નવી દિલ્હી49 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાથી ભારતીય ઇમિગ્રન્ટ્સની ચોથી બેચ રવિવારે ભારત પહોંચી છે. તેમને અમેરિકાથી પનામા દેશનિકાલ કરવામાં આવ્યા. ત્યાંથી ...