ઈસ્લામાબાદ યુનાઈટેડ ત્રીજી વખત PSL જીત્યું: ફાઇનલમાં મુલતાન સુલ્તાનને 2 વિકેટથી હરાવ્યું; ઇમાદ વસીમ પ્લેયર ઑફ ધ મેચ
2 કલાક પેહલાકૉપી લિંકસોમવારે કરાચીમાં રમાયેલી પાકિસ્તાન સુપર લીગની ફાઈનલમાં ઇસ્લામાબાદ યુનાઇટેડએ મુલતાન સુલ્તાનને 2 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ...