મૂર્તિએ કહ્યું- અઠવાડિયામાં 70 કલાક કામ કોઈ થોપી ન શકે: હું 40 વર્ષથી સવારે 6.30 થી રાત્રે 8.30 સુધી કામ કરું છું
મુંબઈ10 મિનિટ પેહલાકૉપી લિંકનારાયણ મૂર્તિએ 20 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર (IMC) દ્વારા આયોજિત કિલાચંદ મેમોરિયલ લેક્ચરમાં હાજરી આપી હતી.ઈન્ફોસિસના ...