ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી: 3 રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ, રાજસ્થાન-MPમાં કરા પડવાની શક્યતા; ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન સેવાને અસર
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકસોમવારે દેશના અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળી હતી. અમૃતસર, પંજાબ અને મધ્યપ્રદેશના જબલપુરમાં વિઝિબિલિટી ...