ગુરુગ્રામમાં AQI-576, દિલ્હીમાં 495, સિઝનમાં સૌથી ભયજનક: વિઝિબિલિટી ઘટીને 150 મીટર થઈ, ઘણી ફ્લાઈટ્સ 1 કલાક મોડી; દિલ્હીમાં ધોરણ-9 સુધી ઓનલાઈન વર્ગો ચલાવવાના આદેશ
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકસોમવારે સવારે દિલ્હીના ઘણા સ્ટેશનો પર AQI 450+ નોંધાયો હતો.દિલ્હીમાં છેલ્લા 6 દિવસથી પ્રદૂષણ ખૂબ જ ...