હિમાચલમાં વરસાદ-હિમવર્ષાને કારણે 600 રસ્તા બંધ: જમ્મુ-કાશ્મીરમાં નદીઓમાં જળસ્તરમાં 3-4 ફૂટનો વધારો, 14 માર્ચથી ગુજરાતમાં ભીષણ ગરમી શરૂ થશે
નવી દિલ્હી33 મિનિટ પેહલાકૉપી લિંકદેશના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. છેલ્લા 3 દિવસથી હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ...