10 રાજ્યોમાં ધુમ્મસ, રાજસ્થાનમાં કાલથી વરસાદ: MPમાં તાપમાન 32 ડિગ્રીને પાર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાની શક્યતા
નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે દેશના 14 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો ...