દાહોદના આદિવાસીઓની અનોખી પરંપરા: રામ ડુંગરાના ભીમકુંડમાં આમલી અગિયારસે મૃત સ્વજનોના અસ્થિનું વિસર્જન, મોક્ષ પ્રાપ્તિની કામના – Dahod News
દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં હોળી પહેલાની આમલી અગિયારસનું વિશેષ મહત્વ છે. આજે જિલ્લાના વિવિધ સ્થળોએ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું..ગરબાડા ...