યુરોપ જઈ રહેલા 44 પાકિસ્તાનીના દરિયામાં ડૂબી જતા મોત: મોરોક્કો પાસે એટલાન્ટિક મહાસાગરમાં બોટ પલટી ગઈ; ગેરકાયદેસર રીતે સ્પેન જઈ રહ્યા હતા
ઇસ્લામાબાદ48 મિનિટ પેહલાકૉપી લિંકગેરકાયદે રીતે યુરોપ જઈ રહેલા 44 પાકિસ્તાની નાગરિકોના એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી જવાથી મોત થયા છે. પાકિસ્તાની વેબસાઈટ ...