ફિલ્મનું ‘નામ’ કઈ ફોઈ પાડે છે!: ફિલ્મની નામકરણ વિધિ જેટલો જ રસપ્રદ છે વાંધા-વચકાનો ઇતિહાસ; જાણો રજિસ્ટ્રેશનથી લઈને ‘ટાઇટલ’ મળવા સુધીની સમગ્ર પ્રોસેસ
55 મિનિટ પેહલાલેખક: કિરણ જૈન, વીરેન્દ્ર મિશ્રકૉપી લિંકફિલ્મોના ટાઇટલ ફક્ત નામ નથી હોતા, તેની પાછળ એક સંપૂર્ણ રણનીતિ હોય છે. ...