પાકિસ્તાનના મુદ્દાઓ પર મૌન, કેજરીવાલ કેસમાં ભારતની ટીકા: અમેરિકાએ કહ્યું- અમે ભેદભાવ નથી કરતા, પાકિસ્તાનમાં પણ માનવાધિકાર સુરક્ષિત જોવા માગીએ છીએ
વોશિંગ્ટન39 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરને ભારત અને પાકિસ્તાનના વિપક્ષી નેતાઓની ધરપકડ સાથે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.ગુરુવારે ...