EDITOR’S VIEW: રણવીર અલ્લાહાબાદિયા ભાન ભૂલ્યો: દેશના કહેવાતા ઇન્ફ્લુએન્સર્સનું ‘ડિજિટલ ટેરરિઝમ’; સાંસદની કવિતા ગુજરાત સરકારને સમજાઈ નહીં? સુપ્રીમે ધૂળ કાઢી
આજે એક જ દિવસે બનેલી બે ઘટનાની કોન્ટ્રોવર્સીની વાત....પહેલી ઘટના યુટ્યૂબ પર પીરસાતા વલ્ગર કલ્ચરની છે.બીજી વાત છે મહારાષ્ટ્રના કોંગ્રેસી ...