ડોલર વટાવીને કમાવવાના ચક્કરમાં સાળા-બનેવી લૂંટાયા: ગઠિયાએ ‘ડોલર ઈન્ડિયન કરન્સીમાં બદલાવી દઈશું’ કહી ગામે બોલાવ્યા, પૂજાના બહાને મંદિરે લઈ જઈ ચપ્પુ બતાવીને રૂ. 1.10 લાખ લૂંટ્યા – Ahmedabad News
અમદાવાદમાં ભેજાબાજ ટોળકીયે જીજા-સાળાને ડોલર વટાવવાનું કહીને બોલાવ્યા અને ત્યારબાદ પૂજા વિધિ બતાવ્યા બાદ 1 લાખ 10 હજાર રૂપિયા લૂંટી ...