Tag: In Rajkot

બસપોર્ટમાં મહિલાની ડિલિવરી:  રાજકોટમાં સ્થાનિક સ્ત્રીઓ દ્વારા ચાદર વડે સગર્ભાને કોર્ડન કરાઇ, 108ની ટીમે સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવી – Rajkot News

બસપોર્ટમાં મહિલાની ડિલિવરી: રાજકોટમાં સ્થાનિક સ્ત્રીઓ દ્વારા ચાદર વડે સગર્ભાને કોર્ડન કરાઇ, 108ની ટીમે સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવી – Rajkot News

રાજકોટનાં એસ.ટી. બસપોર્ટ ખાતે સગર્ભાની ડિલિવરી સફળ રીતે કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં બસમાં બેસી વતન જવા નીકળેલી ...

રાજકોટમાં ચણા-તુવેર દાળના જથ્થાની 50 ટકા જ પરમીટ:  પુરવઠા અધિકારીએ કહ્યું- રાજ્ય કક્ષાએથી જ જિલ્લાના 12 ગોડાઉનમાં અડધો જથ્થો આવ્યો; ચોખા, ઘઉં, ખાંડ, મીઠાનું 100 ટકા વિતરણ – Rajkot News
સતત પાંચમાં સપ્તાહે ડેન્ગ્યુના 28 કેસ:  રાજકોટમાં મનપાનાં ચોપડે એક મહિનામાં 100થી વધુ ડેન્ગ્યુના કેસ, સપ્તાહમાં વિવિધ રોગના 1,983 દર્દીઓ – Rajkot News

સતત પાંચમાં સપ્તાહે ડેન્ગ્યુના 28 કેસ: રાજકોટમાં મનપાનાં ચોપડે એક મહિનામાં 100થી વધુ ડેન્ગ્યુના કેસ, સપ્તાહમાં વિવિધ રોગના 1,983 દર્દીઓ – Rajkot News

રાજકોટમાં છેલ્લા દોઢેક મહિનાથી રોગચાળો વકરી રહ્યો છે. જેમાં સતત પાંચમાં સપ્તાહે ડેન્ગ્યુનાં 20થી વધુ કેસ નોંધાતા છેલ્લા એક મહિનામાં ...

મહિલા વ્યાજખોરની દાદાગીરી:  રાજકોટમાં યુવાને દવાખાનાનાં કામ માટે લીધેલા રૂ. 10 લાખની સામે મકાન પચાવી પાડયું, પોલીસમાં ફરિયાદ નોંધાઈ – Rajkot News

મહિલા વ્યાજખોરની દાદાગીરી: રાજકોટમાં યુવાને દવાખાનાનાં કામ માટે લીધેલા રૂ. 10 લાખની સામે મકાન પચાવી પાડયું, પોલીસમાં ફરિયાદ નોંધાઈ – Rajkot News

રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ શહેર પોલીસ કમિશનર દ્વારા લોક દરબારનું અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વ્યાજખોરો વિરુદ્ધ ડઝનથી વધુ ...

ભાણેજની ઠંડા કલેજે હત્યા:  રાજકોટના પડધરીમાં મામાની દીકરી સાથેના પ્રેમસંબંધના કારણે મળવા જતાં યુવકને રસ્તા વચ્ચે જ આંતરી ધોકાના ઘા ઝીંકી પતાવી દીધો – Rajkot News

ભાણેજની ઠંડા કલેજે હત્યા: રાજકોટના પડધરીમાં મામાની દીકરી સાથેના પ્રેમસંબંધના કારણે મળવા જતાં યુવકને રસ્તા વચ્ચે જ આંતરી ધોકાના ઘા ઝીંકી પતાવી દીધો – Rajkot News

રાજકોટ જિલ્લામાં ઓનર કિલીંગનો બનાવ સામે આવ્યો છે, જેમાં રાજકોટ નજીક આવેલા વેજાગામ વાજડી રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં યુવકને ...

ભાજપ-કોંગ્રેસ માલધારીઓનાં શરણે:  રાજકોટમાં માલધારી આગેવાનોએ પરંપરાગત વેશમાં કોંગ્રેસનો પ્રચાર કર્યો, જસદણમાં રૂપાલાએ માલધારીનાં પહેરવેશમાં પ્રચાર કરતા અનેક લોકો જોડાયા – Rajkot News
ફેસબુક દ્વારા રસ્તો આઇફોન લેવા જતાં છેતરપિંડી:  રાજકોટમાં ફેક એકાઉન્ટ ધારકે યુવકને દુકાનમાં મોબાઈલ દેખાડી ઓનલાઈન 25 હજાર પડાવી લીધા – Rajkot News

ફેસબુક દ્વારા રસ્તો આઇફોન લેવા જતાં છેતરપિંડી: રાજકોટમાં ફેક એકાઉન્ટ ધારકે યુવકને દુકાનમાં મોબાઈલ દેખાડી ઓનલાઈન 25 હજાર પડાવી લીધા – Rajkot News

રાજકોટ15 મિનિટ પેહલાકૉપી લિંકરાજકોટમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે થોરાળા પોલીસ મથકે ફેસબુકમાં આવેલી જાહેરાતના આધારે સસ્તામાં ...

હવેસખોરને છેડતી કરવી ભારે પડી: રાજકોટમાં યુવકે સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ બનાવી મળવા બોલાવી, શરીર પર બચકા ભરી છરીની અણીએ છેડતી કરી

હવેસખોરને છેડતી કરવી ભારે પડી: રાજકોટમાં યુવકે સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ બનાવી મળવા બોલાવી, શરીર પર બચકા ભરી છરીની અણીએ છેડતી કરી

રાજકોટ2 મિનિટ પેહલાકૉપી લિંકરાજકોટમાં રહેતી અને ધો. 10માં અભ્યાસ કરતી સગીરાને તેના વિકૃત ઈન્સ્ટાગ્રામ ફેન્ડે મળવા બોલાવ્યા બાદ તેની છેડતી ...

સ્વચ્છતા અભિયાન સામે સવાલ: રાજકોટમાં રૂખડિયાપરાની આંગણવાડી નજીક ખુલ્લી ગટરને કારણે ગંદા પાણીની નદીઓ, બાળકો રેંકડીમાં આવવા મજબૂર બન્યા

સ્વચ્છતા અભિયાન સામે સવાલ: રાજકોટમાં રૂખડિયાપરાની આંગણવાડી નજીક ખુલ્લી ગટરને કારણે ગંદા પાણીની નદીઓ, બાળકો રેંકડીમાં આવવા મજબૂર બન્યા

રાજકોટ3 કલાક પેહલાકૉપી લિંકરાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ એકસાથે બે-બે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તેમજ માત્ર શહેરમાં જ નહીં ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?