પશુઓનાં મોત મામલે માલધારીઓ આકરા પાણીએ: ઢોરવાડાની બહાર મોટી સંખ્યામાં માલધારીઓએ એકત્રિત થઈ ગંભીર માહોલ સર્જ્યો, એક તરફનો આખો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો
અમદાવાદ3 કલાક પેહલાકૉપી લિંકઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાં પશુઓનાં મોત મામલે માલધારી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ...