ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ: પ્રથમ ભાષણમાં કહ્યું- ભગવાને મને અમેરિકાને મહાન બનાવવા બચાવ્યો; જેડી વેન્સ ઉપરાષ્ટ્રપતિ બન્યા
વોશિંગ્ટન31 મિનિટ પેહલાકૉપી લિંકડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે સોમવારે રાત્રે ભારતીય સમય અનુસાર 10:30 કલાકે અમેરિકી સંસદ ...