દિવાળી પહેલાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ: કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા ખાનગી કંપનીને જગ્યા ફાળવી, દર કલાકે 12 કિલો મેગાવટ વીજળી ઉત્પન્ન કરાય છે – Ahmedabad News
અમદાવાદમાં પીરાણા ખાતે એકત્રિત કરાતા કચરાના નિકાલની સમસ્યા દૂર કરવા જિન્દાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપનીને કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે ...