બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર ગંભીરનો સટીક જવાબ: કહ્યું- હું દબાણમાં નથી, પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાને જુએ, તેને ભારતીય ક્રિકેટ સાથે શું લેવાદેવા; રોહિત-કોહલી વાપસી કરશે
મુંબઈ18 મિનિટ પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાના કોચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા કોઈપણ પ્રકારના દબાણનો ઈન્કાર કર્યો છે. રિકી પોન્ટિંગના નિવેદન પર તેમણે ...