ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ બીજી ટેસ્ટ માટે ફિટ: ઇન્ટરવ્યૂમાં કહ્યું- શરીર એકદમ ઠીક છે; પર્થ ટેસ્ટમાં ઈજા થઈ હતી
સ્પોર્ટ્સ ડેસ્ક56 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ સંપૂર્ણપણે ફિટ છે. તે 6 ડિસેમ્બરથી એડિલેડમાં યોજાનારી પિંક બોલ ટેસ્ટમાં રમી ...