ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામે સિરીઝ નહીં રમે: IPL 2024 સુધી ફિટ થઈ શકે છે; T-20 શ્રેણી 11 જાન્યુઆરીથી રમાશે
સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલાકૉપી લિંકહાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ રમી શકશે નહીં. ભારતે આવતા વર્ષે 11 જાન્યુઆરીથી અફઘાનિસ્તાન સામે ...