ઓસ્ટ્રેલિયા વુમન્સે ભારતીય ટીમનો વ્હાઇટ વોશ કર્યો: ત્રીજી વન-ડેમાં પણ ટીમ ઈન્ડિયાને 83 રને હરાવ્યું, એનાબેલ સધરલેન્ડથી સદી; મંધાનાની સેન્ચુરી એળે ગઈ
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ત્રીજી વન-ડેમાં ભારતને 83 રને હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સિરીઝ ...