પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે રોહિત-કોહલીને સપોર્ટ કર્યો: કહ્યું- લોકો ભૂલી જાય છે કે બંનેએ શું અચીવ કર્યું છે, ભારત સતત 2 સિરીઝ હારતા ટીકા થઈ
સ્પોર્ટ્સ ડેસ્ક21 મિનિટ પેહલાકૉપી લિંકપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ટીકાનો સામનો કરી રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીને સપોર્ટ કર્યો ...