કોમેન્ટેટરે બુમરાહને વાંદરો કહ્યો, પછી માફી માગી: ઇંગ્લેન્ડની ઈશાએ તેને મોસ્ટ વેલ્યૂએબલ પ્રાઈમેટ કહ્યો, બીજા દિવસે કહ્યું – ઈરાદો ખોટો ન હતો
સ્પોર્ટ્સ ડેસ્ક31 મિનિટ પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડની ભૂતપૂર્વ ક્રિકેટર અને ફોક્સ સ્પોર્ટ્સ કોમેન્ટેટર ઈશા ગુહાએ જસપ્રીત બુમરાહની વંશીય ટિપ્પણી બદલ માફી માગી ...