ભારત-ઓસ્ટ્રેલિયા એડિલેડ ટેસ્ટ- ભારતની છઠ્ઠી વિકેટ પડી: રિષભ પંત 28 રન બનાવીને આઉટ; સ્ટાર્કને ત્રીજી વિકેટ મળી; ઓસ્ટ્રેલિયા 29 રનથી આગળ છે
સ્પોર્ટ્સ ડેસ્ક1 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ રહી છે. રવિવારે આ ડે-નાઈટ ટેસ્ટનો ...