બુમરાહે ટેસ્ટ રેન્કિંગમાં નવો રેકોર્ડ બનાવ્યો: 907 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-1; યશસ્વીએ કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 907 રેટિંગ પોઈન્ટ મેળવનાર પ્રથમ ભારતીય બની ...