આંખોમાં આંસુ અને ગર્વથી ગદગદ નીતિશના પિતા ગાવસ્કરના પગે પડ્યા: પૂર્વ ક્રિકેટર રડી પડ્યા, કહ્યું- તમારા બલિદાનના કારણે ભારતને હીરો મળ્યો
મેલબોર્ન44 મિનિટ પેહલાકૉપી લિંકમેલબોર્ન સ્ટેડિયમના મીડિયા બોક્સમાં સુનીલ ગાવસ્કરને મળતા નીતિશના પિતા મુત્યાલા રેડ્ડી.મેલબોર્ન ટેસ્ટમાં કારકિર્દીની પ્રથમ સદી ફટકારનાર નીતિશ ...