કાંગારૂઓ સામે શમી રમશે એ કન્ફર્મ: WTC ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયા સિરીઝ પર ફતેહ જરૂરી, એક વર્ષથી આરામ પર રહેલા શમીની એન્ટ્રીથી થશે ફાયદો?
સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલાલેખક: રાજકિશોરકૉપી લિંકભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કેપ્ટન રોહિત શર્મા સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા જવા ...