બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા રોહિતના પગમાં બોલ વાગ્યો: અડધો કલાક બરફ લગાવતો રહ્યો, આકાશ દીપે કહ્યું- ઈજા ગંભીર નથી
મેલબોર્ન2 કલાક પેહલાકૉપી લિંકભારતીય કેપ્ટન રોહિત શર્માને બોક્સિંગ-ડે ટેસ્ટ પહેલા મેલબોર્નમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ડાબા પગમાં ઈજા થઈ હતી. જે ...