‘દીકરીના હાથમાં વર્લ્ડ કપ જોવાનું સ્વપ્ન છે’: ઓલરાઉન્ડર સાયલી સતઘરેનું ભારતીય ટીમમાં ડેબ્યુ; માતાએ કહ્યું- વર્ષોથી રાહ જોતા હતા, તે આજે પુરું થયું
રાજકોટ3 મિનિટ પેહલાલેખક: રક્ષિત પંડ્યાકૉપી લિંકભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની આજે પહેલી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ...