પ્રદૂષણને કારણે ધુમ્મસથી ઢંકાયો તાજમહેલ: દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, 11 શહેરોનો AQI 300ને પાર; ભીવાડીમાં સૌથી ખરાબ હવા, અહીં AQI 610
નવી દિલ્હી46 મિનિટ પેહલાકૉપી લિંકદિવાળીના માત્ર 4 દિવસ પહેલા જ દેશભરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે. AQI.in મુજબ, ...