કોટંબી સ્ટેડિયમમાં આવતીકાલથી IND vs WI વન-ડે શરૂ: ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં મહિલા ક્રિકેટ ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી, વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટને સ્ટેડિયમમાં પગ મૂકતા અનોખો માહોલ અનુભવ્યો – Vadodara News
આવતીકાલ રવિવારે વડોદરા નજીક આવેલા કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મહિલા વચ્ચે ડે નાઇટ મેચ રમાશે. ...