પહેલી અન-ઑફિશિયલ ટેસ્ટમાં વિવાદ: ઈન્ડિયા-A પર બોલ ટેમ્પરિંગનો આરોપ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને નકારી કાઢી
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપની ઈન્ડિયા-A પર બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો છે. આ આરોપો ઓસ્ટ્રેલિયા-A વિરુદ્ધ મેકે, ક્વીન્સલેન્ડ, ...