‘શેખ હસીનાને પાછાં મોકલો, કેસ ચલાવવો છે’: બાંગ્લાદેશ સરકારની ભારત પાસે માગ, પૂર્વ PM વિરુદ્ધ અપહરણ-રાજદ્રોહ સહિત 225 કેસ; તખતાપલટ પછી ભારતમાં જ છે
ઢાકા2 કલાક પેહલાકૉપી લિંકબાંગ્લાદેશે શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ભારતને રાજદ્વારી નોટ મોકલી છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, બાંગ્લાદેશના વિદેશ સલાહકાર ...