અંડર-19 વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું: કેપ્ટન અમન અને કાર્તિકેયની ફિફ્ટી; મોહમ્મદ ઈનાને 4 વિકેટ લીધી
5 મિનિટ પેહલાકૉપી લિંકઆગામી વર્લ્ડ કપ પહેલા ભારતની અંડર-19 ટીમે વિજયી શરૂઆત કરી છે. ટીમે પુડુચેરીમાં પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 7 ...