‘કેનેડાની ચૂંટણીમાં ભારતની દખલગીરીના આરોપો પાયાવિહોણા’: વિદેશ મંત્રાલયે કહ્યું- અમે નહીં કેનેડા અમારી બાબતોમાં દખલ કરે છે
નવી દિલ્હી/ટોરોન્ટો41 મિનિટ પેહલાકૉપી લિંકતસવીર 10 સપ્ટેમ્બરની છે. કેનેડાના વડાપ્રધાન ટ્રુડો G20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.ભારતનું કહેવું છે ...