એન શ્રીનિવાસને ઇન્ડિયા સિમેન્ટ્સના CEO પદેથી રાજીનામું આપ્યું: કંપનીમાં હિસ્સો પણ સમાપ્ત, કારણ- અલ્ટ્રાટેક સિમેન્ટ્સે ઇન્ડિયા સિમેન્ટ હસ્તગત કરી
નવી દિલ્હી56 મિનિટ પેહલાકૉપી લિંકએન શ્રીનિવાસને ઇન્ડિયા સિમેન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પદ પરથી રાજીનામું આપી ...