ઇન્ડિયા સિમેન્ટ્સમાં 23% હિસ્સો ખરીદશે અલ્ટ્રાટેક: બોર્ડે મંજૂરી આપી; ઈન્ડિયા સિમેન્ટના શેરમાં 11 ટકાથી વધુની તેજી
અલ્ટ્રાટેક સિમેન્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઇન્ડિયા સિમેન્ટ્સમાં 23% ઇક્વિટી હિસ્સાની ખરીદને મંજૂરી આપી છે. અલ્ટ્રાટેક ઈન્ડિયા સિમેન્ટના 7.06 કરોડ શેર ...