Editor’s View: વિવાદનું નવું સ્ટાર્ટઅપ: પીયૂષ ગોયલના હૈયે હતું એ હોઠે આવી ગયું, ચીન સાથે સરખામણીથી બરાબર ઘેરાયા, સ્ટાર્ટઅપવાળા તૂટી પડ્યા
ફૂડ કે ગ્રોસરીની ડિલિવરીની એપ બનાવીએ ને હજારો ડિલિવરી બોય કામે લાગી જાય એને આપણે સ્ટાર્ટઅપ કહીએ છીએ? સ્ટાર્ટઅપ જોવું ...