જયશંકરે કહ્યું- ભારત અને ચીનના સંબંધોમાં સામાન્ય સુધારો: LAC પર હજી પણ ઘણા વિસ્તારમાં વિવાદ, ચીન સાથે વાતચીત ચાલુ છે
નવી દિલ્હી27 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે ભારત-ચીન સરહદ વિવાદ અંગે સંસદમાં માહિતી આપી હતી.વિદેશ મંત્રી એસ જયશંકરે ...